હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત કોઈકને નસીહત કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુઃ
“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.” (મલફુઝાતે શૈખ, ભાગ-૧, પેજ નં- ૬૩)
Source: https://ihyaauddeen.co.za/?p=6757