સુલહા(નેક લોકો) ની સુરત અપનાવવામાં પણ ફાયદો છે

હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત કોઈકને નસીહત કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુઃ

“મારા મિત્રો ! કેહવુ ન જોઈએ પણ કહી રહ્યો છું જુઓ આપણે સાચા તો છે નથી પણ સાચાવોની શકલજ બનાવી લીએ પોતાનાં પુર્વજોની નકાલી કરી લીએ. અલ્લાહ તઆલા નવાજી દેશે. મહરૂમ ન રાખશે. જુઓ ફિરઔનનાં જમાનામાં હઝરત મૂસા (અલૈ.) નાં મુકાબલામાં જેટલા જાદુગરો આવ્યા હતા તે મૂસા (અલૈ.) નાં કપડામાં આવ્યા હતા. અલ્લાહ તઆલાએ તે બઘાને આ મુશાબહત(સમાનતા) નાં કારણે નવાઝી દીઘા.” (મલફુઝાતે શૈખ, ભાગ-૧, પેજ નં- ૧૦૯)

Source: https://ihyaauddeen.co.za/?p=6848


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …