
હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“જીવનનાં લુત્ફ (મજા) નો આધાર માલ (રૂપિયા-પૈસા) નથી બલકે તબીઅત અને રૂહની પ્રસન્નતા (ખુશી) પર છે. અને રૂહની પ્રસન્નતાનો આધાર દીન અને તઅલ્લુક મઅલ્લાહ પર છે. તેથી દીનની સાથે દુનિયા ઓછી હોય પણ ખુશીયોથી ભરેલી છે અને દીન વગર દુનિયા લુત્ફ (મજા) વગરની છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨૩, પેજ નં-૮૮-૮૯)
Source: https://ihyaauddeen.co.za/?p=17116
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી