ઈસ્લામમાં ફર્ઝ અને નફલ નો સ્થાન

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ

“ફરાઈઝનું સ્થાન નવાફિલથી ઘણું જ ઊંચું છે. બલકે સમજવુ જોઈએ કે નવાફિલનો આશય જ ફરાઈઝમાં રહેતી ઊણપોની ભરપાઈ કરવાનો છે. આમ છતાં કેટલાક લોકોનું વલણ આ છે કે તેઓ ફરાઈઝની અદાયગીમાં બેદરકારી દાખવે છે અને નવાફિલમાં ખૂબ કાળજીપૂર્વક વ્યસ્ત રહે છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) પેજ નં- ૧૩)

Source: https://ihyaauddeen.co.za/?p=8192


 

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …