અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૯)

ઈકામત ની સુન્નતોં અને આદાબ

(૧) ઈકામત હદરની સાથે(જલ્દી જલ્દી) કેહવુ. [૧]

عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت فاحدر (سنن الترمذي رقم ۱۹۵)26

હઝરત જાબિર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત બિલાલ(રદિ.) ને ફરમાવ્યુ, “જ્યારે તમે અઝાન આપો તો તરતીલ થી અઝાન કહો(અઝાનનાં કલિમાત થોભી થોભી ને કહો) અને જ્યારે તમો ઈકામત કહો તો હદરથી ઈકામત કહો(ઈકામતનાં કલિમાત જલ્દી જલ્દી કહો).”

(૨) ઈકામતનાં દરેક કલિમાતને બે-બે વખત કેહવુ, પણ ઈકામતનાં કલિમાત ને મેળવીને કેહવુ,  તેની દરમિયાન વકફો ન કરવુ(ન અટકવુ) (બલકે બે કલિમાત કેહવા પછી વકફો કરવુ). [૨]

(૩) ઈકામત મસ્જિદનાં અંદર કેહવામાં આવશે.[૩]

 

Source: https://ihyaauddeen.co.za/?p=7603


[૧] ( والإقامة كالأذان ) فيما مر ( لكن هي ) أي الإقامة وكذا الإمامة ( أفضل منه ) فتح ( ولا يضع ) المقيم ( أصبعيه في أذنيه ) لأنها أخفض ( ويحدر ) بضم الدال أي يسرع فيها فلو ترسل لم يعدها في الأصح ( ويزيد قد قامت الصلاة بعد فلاحها مرتين ) (الدر المختار ۱/۳۸۸)

[૨] قوله ( ويترسل فيه ويحدر فيها ) أي يتمهل في الأذان ويسرع في الإقامة وحده أن يفصل بين كلمتي الأذان بسكتة بخلاف الإقامة للتوارث ولحديث الترمذي أنه قال لبلال إذا أذنت فترسل في أذانك وإذا أقمت فاحدر (البحر الرائق ۱/۲۷۱)

[૩] والمكان هنا مختلف لأن السنة أن يكون الأذان في المنارة والإقامة في المسجد وكذا النغمة والهيئة بخلاف خطبتي الجمعة لاتحاد المكان والهيئة فلا يقع الفصل إلا بالجلسة (البحر الرائق ۱/۲۷۵)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …