આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ

આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. [૨]

Source: http://ihyaauddeen.co.za/?p=1787


 

[૧] (من قتل نفسه) ولو (عمدا يغسل و يصلى) به يفتى وإن كان أعظم وزرا من قاتل غيره ورجح الكمال قول الثاني بما في مسلم أنه عليه الصلاة والسلام أتي برجل قتل نفسه فلم يصل عليه

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله (به يفتى) لأنه فاسق غير ساع في الأرض بالفساد وإن كان باغيا على نفسه كسائر فساق المسلمين زيلعي (رد المحتار ۲/۲۱۲)

[૨] عن جابر بن سمرة قال مرض رجل فصيح عليه فجاء جاره إلى رسول الله صلى الله عليه و سلم فقال إنه قد مات فقال ما يدريك قال أنا رأيته يا رسول الله فقال النبي صلى الله عليه و سلم إنه لم يمت فرجع الرجل فصيح عليه فقالت امرأته انطلق إلى رسول الله صلى الله عليه وسلم فأخبره فقال الرجل اللهم العنه قال ثم انطلق الرجل فرآه قد نحر نفسه بمشاقص معه فانطلق إلى رسول الله صلى الله عليه و سلم فأخبره أنه قد مات قال ما يدريك قال رأيته نحر نفسه بمشاقص معه قال أنت رأيته قال نعم قال إذا لا أصلي عليه (سنن إبي داود، الرقم: ۳۱۸۵)

فتاوى رحيمية ۷/۲٦

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …