દરેક માણસને પોતાની ઈસ્લાહ(સુઘાર)ની ફિકરની જરૂરત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આજકલ આ રોગ પણ સામાન્ય થઈ ગયો છે કે ઘણાં લોકો બીજાનાં પછાડી પડેલા છે માત્ર પોતાની ફિકર નથી અને હું ચાહું છું કે દરેક માણસ પોતાની ફિકર માં લાગી જાય તો ઘણી જલદી બઘાની ઈસલાહ થઈ જાય અને ઘણાં બઘા નકામાં અને બેકાર કામોથી નજાત થઈ જાય(મુક્તિ મળી જાય).” (મલફૂઝાત હકીમુલ ઉમ્મત(રહ.) પેજ નં- ૩૯૯, વોલ્યુમ નંબર-૬)

Source: https://ihyaauddeen.co.za/?p=7723


 

Check Also

ફેમસ થવાની બીમારી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું: ઉમ્મતની ખિદમત અને …