કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ

સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે?

જવાબ- હાં, કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ويهب منها ما شاء للغني والفقير والمسلم والذمي كذا في الغياثية (الفتاوى الهندية ۵/۳٠٠)

ويهب منها ماشاء لغنى ولفقير ولمسلم وذمي (حاشية الطحطاوى على الدر المختار ٤/۱٦٦)

ويهب منه ما شاء لغني أو فقير أو مسلم أو ذمي (المحيط البرهاني ٦/۹٤)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/169

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …