સવાલ– ક઼ુર્બાનીનું જાનવર પોતે ઝબહ કરવુ અફઝલ છે અથવા કોઈનાથી ઝબહ કરાવવું અફઝલ છે?
જવાબ- જો ક઼ુર્બાની કરવા વાળો સારી રીતે ઝબહ કરવાનું જાણતો હોય, તો તેનાં માટે પોતે ઝબહ કરવુ અફઝલ છે, નહીંતર તે બીજા કોઈની પાસે ઝબહ કરાવે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
والأفضل أن يذبح أضحيته بيده إن كان يحسن الذبح لأن الأولى في القربات أن يتولى بنفسه وإن كان لا يحسنه فالأفضل أن يستعين بغيره ولكن ينبغي أن يشهدها بنفسه (الفتاوى الهندية ۵/۳٠٠)
(وأما) الذي يرجع إلى من عليه التضحية فالأفضل أن يذبح بنفسه إن قدر عليه لأنه قربة فمباشرتها بنفسه أفضل من توليتها غيره كسائر القربات (بدائع الصنائع ۵/۷۹)
والأفضل أن يذبح أضحيته بيده إن كان يحسن الذبح (الهداية ٤/۳٦۱)
والأولى أن يذبحها بنفسه إن كان يحسن الذبح لأنها عبادة فإذا فعلها بنفسه كان أفضل كما في سائر العبادات (الاختيار لتعليل المختار ۵/۲٠)
(والأفضل أن يذبح أضحيته بيده إن كان يحسن الذبح) لأنه عبادة فإذا وليه بنفسه فهو أفضل وقد صح عن النبي صلى الله عليه وسلم أنه ساق مائة بدنة فنحر منها بيده نيفا وستين وأعطى الحربة عليا فنحر الباقي (الجوهرة النيرة ۲/۱۹٠)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા