સવાલ- જો કોઈ વ્યક્તિ શર’ઈ ‘ઉઝર વિના તવાફે-ઝિયારત અને તવાફે-વિદા’ છોડી દે તો શું તેના પર દમ વાજીબ થશે?
જવાબ- તેના પર એક દમ (ડુંબા કે બકરી) વાજીબ રહેશે. આ જાનવર હરમની સીમાઓમાં તેના તરફ થી ઝબહ કરવામાં આવે, કફ્ફારા ના તૌર પર.
(તવાફે-વિદા’ = બૈતુલ્લાહ શરીફનો તવાફ જે મક્કા મુકર્રમાથી રવાનગી સમયે અદા કરવામાં આવે છે.)
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( ثم ) إذا أراد السفر ( طاف للصدر ) أي الوداع ( سبعة أشواط بلا رمل وسعي وهو واجب إلا على أهل مكة ) … قال الشامى: قوله ( وهو واجب ) فلو نفر ولم يطف وجب عليه الرجوع ليطوف ما لم يجاوز الميقات فيخير بين إراقة الدم والرجوع بإحرام جديد بعمرة مبتدئا بطوافها ثم بالصدر ولا شيء عليه لتأخيره ( شامى ج 2 ص 523)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી