સવાલ – હજનાં દરમિયાનમાં, તવાફે ઝિયારતથી પેહલાં ઔરત (સ્ત્રી) ને હૈઝ (માસિક) શરૂ થઈ જાય તો શું તેણી હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરી શકે?
જવાબ – હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરવું જાઈઝ નથી. એવી ઔરત (સ્ત્રી) પાક થવા પછી તવાફે ઝિયારત કરે.
તઆલા વધુ જાણનાર છે.
(وحيضها لا يمنع) نسكا (إلا الطواف) ولا شئ عليها بتأخيره إذا لم تطهر إلا بعد أيام النحر (در المختار) (قوله إلا الطواف) فهو حرام من وجهين دخولها المسجد وترك واجب الطهارة (شامي ج2 ص528)
(أو طاف للقدوم) لوجوبه بالشروع (أو للصدر جنبا) أو حائضا (أو للفرض محدثا ولو جنبا فبدنة إن) لم يعده (الدر المختار باب الجنايات ج2 ص550)
( أو ترك أقل سبع الفرض ) يعني ولم يطف غيره حتى لو طاف للصدر انتقل إلى الفرض ما يكمله ثم إن بقي أقل الصدر فصدقة وإلا فدم ( وبترك أكثره بقي محرما ) أبدا في حق النساء ( حتى يطوف) (شامي ج2 ص553)
نقل بعض المحشين عن منسك ابن أمير حاج لو هم الركب على القفول ولم تطهر فاستفتت هل تطوف أم لا قالوا يقال لها لا يحل لك دخول المسجد وإن دخلت وطفت أثمت وصح طوافك وعليك ذبح بدنة وهذه مسألة كثيرة الوقوع يتحير فيها النساء اه (شامي ج2 ص519)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી