સવાલ– ગરીબ માણસે (જેનાં પર કુર્બાની વાજીબ નથી) કુર્બાનીનાં માટે જાનવર ખરીદ્યુ, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થઈ જશે?
જવાબ- હાં, તેનાં પર કુર્બાની વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
وتجب على الفقير بالشراء بنية التضحية عندنا (الهداية ٤/۳۵۸)
(وفقير) عطف عليه (شراها لها) لوجوبها عليه بذلك حتى يمتنع عليه بيعها (الدر المختار ٦/۳۲۱)
قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله لوجوبها عليه بذلك) أي بالشراء وهذا ظاهر الرواية لأن شراءه لها يجري مجرى الإيجاب وهو النذر بالتضحية عرفا كما في البدائع. ووقع في التتارخانية التعبير بقوله شراها لها أيام النحر، وظاهره أنه لو شراها لها قبلها لا تجب ولم أره صريحا فليراجع (رد المحتار٦/۳۲۱)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસીપીન્ગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રીકા