કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની

સવાલ– એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાનાં કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહનાં સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબનાં બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુર્બાની વાજીબ થશે?

જવાબ- તેના પર કુર્બાની વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

حتى لو كان مسافرا في أول الوقت ثم أقام في اخره تجب عليه وحتى لو كان فقيرا في أول الوقت ثم أيسر في اخره تجب عليه (الفتاوى الهندية ۵/۲۹۲)

ولا يشترط أن يكون غنيا في جميع الوقت حتى لو كان فقيرا في أول الوقت ثم أيسر في آخره يجب عليه لما ذكرنا (بدائع الصنائع ۵/٦٤)

ولو جاء يوم الأضحى ولا مال له ثم استفاد مائتي درهم فعليه الأضحية (المحيط البرهاني ۵/ ٦۵٦)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/101

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?