સવાલ- રમઝાનનાં મહીનામાં કોના પર રોઝા રાખવુ ફર્ઝ છે?
જવાબ- રમઝાનનાં રોઝા દરેક આકિલ, બાલિગ, મુસલમાન મર્દ પર ફર્ઝ છે એવીજ રીતે રમઝાનનાં રોઝા દરેક આકિલ, બાલિગ, મુસલમાન ઔરત પર ફર્ઝ છે જે હૈઝ અને નિફાસની હાલતમાં ન હોય.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(هو) لغة امساك مطلقا و شرعا (إمساك عن المفطرات) الآتية (حقيقة أو حكما) كمن أكل ناسيا فإنه ممسك حكما (في وقت مخصوص) وهو اليوم (من شخص مخصوص) مسلم كائن في دارنا أو عالم بالوجوب طاهر عن حيض أو نفاس (مع النية) المعهودة وأما البلوغ والإفاقة فليسا من شرط الصحة لصحة صوم الصبي ومن جن أو أغمي عليه بعد النية وإنما لم يصح صومهما في اليوم الثاني لعدم النية (الدر المختار ۲/۳۷۱)
أما شروطه فثلاثة أنواع شرط وجوبه الإسلام والعقل والبلوغ وشرط وجوب الأداء الصحة والإقامة وشرط صحة الأداء النية والطهارة عن الحيض والنفاس كذا في الكافي والنهاية (الفتاوى الهندية ۱/۱۹۵)
وشرط وجوبه الإسلام والعقل والبلوغ وشرط وجوب أدائه الصحة والإقامة وشرط صحة أدائه النية والطهارة عن الحيض والنفاس (تبيين الحقائق ۱/۳۱۳)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી