ચાર રકાતની નિય્યત કરવી અને પછી બે રકાત પર સલામ ફેરવવું

સવાલ: એક શખ્સે અસરની નમાઝ પહેલાં ચાર રકાત સુન્નતે-ગૈર-મુઅક્કદહ પઢવાનું શરૂ કર્યું; પરંતુ જમાત શરૂ થવાના કારણે ચાર રકાત પઢવાના બદલે ફક્ત બે જ રકાત પઢી, તો શું તેના પર એ જરૂરી છે કે ફર્ઝ બા-જમાત નમાઝ પછી આ ચાર રકાતો અદા કરે?

જવાબ: આ બે રકાતો દુરુસ્ત છે અને તેના પર એ જરૂરી નથી કે બા-જમાત નમાઝ પછી ચાર રકાત અદા કરે.

Check Also

વુઝૂ દરમિયાન વુઝૂ તૂટવાનો મસલો

​સવાલ: વુઝૂ કરતી વખતે જો કોઈનું વુઝૂ તૂટી જાય (જેમ કે હવા નીકળવાથી અથવા ઊલટી …