હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ

સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો.

જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદના તર્જુમાને જબાનથી પઢવુ અથવા કુરાન-મજીદના તર્જુમાને ટચ કરવુ જાઈઝ નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(و) يمنع حل (دخول مسجد … وقراءة قرآن) بقصده (ومسه) ولو مكتوبا بالفارسية في الأصح (وإلا بغلافه) المنفصل كما مر (وكذا) يمنع (حمله) كلوح وورق فيه آية

قال العلامة ابن عابدين رحمه الله: (قوله ومسه) أي القرآن ولو في لوح أو درهم أو حائط لكن لا يمنع إلا من مس المكتوب بخلاف المصحف فلا يجوز مس الجلد وموضع البياض منه وقال بعضهم يجوز وهذا أقرب إلى القياس والمنع أقرب إلى التعظيم كما في البحر أي والصحيح المنع كما نذكره ومثل القرآن سائر الكتب السماوية كما قدمناه عن القهستاني وغيره وفي التفسير والكتب الشرعية خلاف مر (رد المحتار 1/292)

(ومنها) حرمة مس المصحف لا يجوز لهما وللجنب والمحدث مس المصحف إلا بغلاف متجاف عنه كالخريطة والجلد الغير المشرز لا بما هو متصل به هو الصحيح. هكذا في الهداية وعليه الفتوى كذا في الجوهرة النيرة والصحيح منع مس حواشي المصحف والبياض الذي لا كتابة عليه هكذا في التبيين واختلفوا في مس المصحف بما عدا أعضاء الطهارة وبما غسل من الأعضاء قبل إكمال الوضوء والمنع أصح. كذا في الزاهدي ولا يجوز لهم مس المصحف بالثياب التي هم لابسوها ويكره لهم مس كتب التفسير والفقه والسنن ولا بأس بمسها بالكم. هكذا في التبيين ولا يجوز مس شيء مكتوب فيه شيء من القرآن في لوح أو دراهم أو غير ذلك إذا كان آية تامة هكذا في الجوهرة النيرة ولو كان القرآن مكتوبا بالفارسية يكره لهم مسه عند أبي حنيفة وكذا عندهما على الصحيح هكذا في الخلاصة ومس ما فيه ذكر الله تعالى سوى القرآن قد أطلقه عامة مشايخنا هكذا في النهاية ولا يكره للجنب والحائض والنفساء النظر في المصحف هكذا في الجوهرة النيرة ويكره للجنب والحائض أن يكتبا الكتاب الذي في بعض سطوره آية من القرآن وإن كانا لا يقرآن القرآن والجنب لا يكتب القرآن وإن كانت الصحيفة على الأرض ولا يضع يده عليها وإن كان ما دون الآية وقال محمد أحب إلي أن لا يكتب وبه أخذ مشايخ بخارى هكذا في الذخيرة (الفتاوى الهندية 1/39)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …