સવાલ: જો કોઈ વ્યક્તિ વુઝૂ કર્યા વિના તવાફ-એ-ઝિયારત અથવા ઉમરાનો તવાફ કરે છે, તો તેના સંબંધમાં શરિયતમાં શું હુકમ છે?
જવાબ: તેના પર એક દમ વાજીબ થશે; પરંતુ, જો તે તવાફનું પુનરાવર્તન (રિપીટ) કરે છે જે તવાફ તેણે વુઝૂ કર્યા વિના કર્યો હતો, તો વાજીબ થયેલ દમ તેના પરથી હટી જશે.
(હવાઈજે-અસલિય્યાહ =અસલ જરૂરતો)
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.