ઝકાતની ફરઝિય્યત

સવાલ- ઝકાત કોના પર ફર્ઝ છે?

જવાબ- ઝકાત દરેક તે અકલમંદ, બાલિગ (પુખ્તવયનાં) અને આઝાદ મુસલમાન પર ફર્ઝ છે, જેની પાસે નિસાબનાં બકદર (નિર્ધારિત અભ્યાસક્રમ) ઝકાત નો માલ હોય અને તે માલ ઉપર એક વરસ થઈ ગયુ હોય. એક વર્ષ બાદ તેવણ તે માલનો અઢી ટકા કાઢી મુસલમાન ફુકરાને ખૈરાત માં આપી દે.

નોટઃ- એક વરસથી મુરાદ કમરી (ઈસ્લામી) વરસ મુરાદ છે અને નિસાબ થી મુરાદ ઝકાત નો નિસાબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.


وشرط افتراضها عقل وبلوغ وإسلام وحرية … وسببه أي سبب افتراضها ملك نصاب حولى نسبة للحول لحولانه عليه

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله نسبة للحول) أي الحول القمري لا الشمس اهـ (رد المحتار ۲/۲۵۹)

وشرط وجوبها العقل والبلوغ والإسلام والحرية وملك نصاب حولي فارغ عن الدين وحاجته الأصلية نام ولو تقديرا (كنز الدقائق صـ ۲٠۳)

الزكاة واجبة على الحر العاقل البالغ المسلم إذا ملك نصابا ملكا تاما وحال عليه الحول (الهداية ۱/۹۵)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/27

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?