૨૨) દરેક અંગોને સારી રીતે ઘસવુ ત્યાં સુઘી કે એ વાતનો યકીન થઈ જાય કે પાણી દરેક અંગો સુઘી પહોંચી ગયુ હશે.[૩૨]
૨૩) દરેક અંગોને પે દર પે, એક અંગોનાં પછી બીજા અંગને વગર કોઈ વિલંબનાએ ધોવુ (મોડું કરવા વગર ઘોવું)[૩૩]
૨૪) વુઝૂ નાં દરમિયાનમાં દુન્યવી કામોની સંબંઘીત વાતચીત ન કરવું.[૩૪]
૨૫) વુઝૂમાં ઈસરાફ એટલે કે પાણીનો બગાડ ન કરવુ.[૩૫]
عن عبد الله بن عمرو أن رسول الله صلى الله عليه وسلم مر بسعد وهو يتوضأ فقال ما هذا السرف فقال أفي الوضوء إسراف قال نعم وإن كنت على نهر جار (سنن ابن ماجة رقم ٤٢٥)[૩૬]
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હઝરતે સઅદ (રદિ.) ની પાસેથી પસાર થયા તે સમયે તેઓ વુઝૂ કરી રહ્યા હતા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, આ શું ઈસરાફ છે? તો એમણે જવાબ આપ્યોઃ શું વુઝૂ માં પણ ઈસરાફ થાય? તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ હાં, (વુઝૂમાં પણ ઈસરાફ થાય છે) અગર તમે વેહતી નદી નાં પાસે વુઝૂ કરી રહ્યા હોય (તો પણ તેનો ખ્યાલ રાખવો જોઈએ કે પાણીનો બગાડ ન થાય).
૨૬) જે અંગનું વુઝૂ માં ઘોવુ ફર્ઝ છે, અગર તેનો કોઈ હિસ્સો સૂકો રહી જાય, તો વુઝૂ મુકમ્મલ(પુરૂ) નહી થશે.
عن عمر بن الخطاب رضي الله عنه أن رجلا توضأ فترك موضع ظفر على قدمه فأبصره النبي صلى الله عليه وسلم فقال ارجع فأحسن وضوءك (صحيح مسلم رقم ٢٤٣)
હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) થી રિવાયત છે કે એક માણસે વુઝૂ કર્યુ અને નખનાં બરાબર જેટલા પોતાનાં પગનાં અંગ ન ઘોયા. નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની એમનાં પર નઝર પડી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, જાવો સારી રીતે વુઝૂ કરો.
Source: http://ihyaauddeen.co.za/?cat=130
[૩૨] ( ومن آدابه ) … ( استقبال القبلة ودلك أعضائه ) في المرة الأولى (الدر المختار ١/١٢٤)
[૩૩] الفصل الثاني في سنن الوضوء … ومنها الموالاة وهي التتابع وحده أن لا يجف الماء على العضو قبل أن يغسل ما بعده في زمان معتدل ولا اعتبار بشدة الحر والرياح ولا شدة البرد ويعتبر أيضا استواء حالة المتوضئ كذا في الجوهرة النيرة وإنما يكره التفريق في الوضوء إذا كان بغير عذر أما إذا كان بعذر بأن فرغ ماء الوضوء فيذهب لطلب الماء أو ما أشبه ذلك فلا بأس بالتفريق على الصحيح وهكذا إذا فرق في الغسل والتيمم كذا في السراج الوهاج (الفتاوى الهندية ١/٨)
[૩૪] (ومن آدابه) … (و) عدم (التكلم بكلام الناس) الا لحاجة تفوته (الدر المختار ١/١٢٦)
[૩૫] وفي الأصل من الادب أن لا يسرف في الماء ولا يقتر كذا في الخلاصة وهذا إذا كان ماء نهر أو مملوكا له فإن كان ماء موقوفا على من يتطهر أو يتوضأ حرمت الزيادة والاسراف بلا خلاف كذا في البحر الرائق (الفتاوى الهندية ١/٨)
[૩૬] في الزوائد للبوصيري: إسناده ضعيف . لضعف حيي بن عبد الله وابن لهيعة