વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૫

૧૩) આંગળીઓનું ખિલાલ કરવુ. પેહલા જમણા હાથની આંગળીઓનુ ખિલાલ કરવુ પછી ડાબા હાથની આંગળોનું ખિલાલ કરવુ,

ખિલાલ નો તરીકો એ છે કે ડાબા હાથને જમણાં હાથ પર મુકવામાં આવે પછી ડાબા હાથની આંગળીઓને જમણાં હાથની આંગળીઓનાં વચ્ચે ફેરવો.

ખિલાલ નો બીજો તરીકો એ છે કે જમણાં હાથની આંગળીઓને ડાબા હાથની આંગળીઓનાં વચ્ચે દાખલ કરવામાં આવે.[૧૭]

عن عاصم بن لقيط بن صبرة عن أبيه رضى الله عنه قال قال النبي صلى الله عليه وسلم إذا توضأت فخلل الأصابع (سنن الترمذى رقم ٣٨) [૧૮]

હઝરતે લકીત બિન સબિરહ (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, જ્યારે તમે વુઝૂ કરો તો આંગળીઓનો ખિલાલ કરો.

૧૪) આખા માંથાનો એક વખત મસહ કરો. મસહ નો તરીકો એ છે કે વુઝૂ કરવુ વાળો પોતાનાં બન્નેવ હાથોને લઈ આખા માથા પર એવી રીતે ફેરવે કે માંથાનાં આગળનાં ભાગથી શરૂ કરે અને પાછળનાં ભાગ પર ખતમ કરે.[૧૯]

عن سلمة بن الأكوع رضى الله عنه قال رأيت رسول الله صلى الله عليه وسلم توضأ فمسح رأسه مرة (سنن ابن ماجة رقم ٤٣٧)

હઝરત સલમા બિન અકવઅ (રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જોયા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વુઝૂ માં એક વખત માંથાનો મસહ કર્યો.

૧૫) કાનોનું મસહ કરવું. કાનનો મસહ એવી રીતે કરવામાં આવે કે શહાદતની આંગળીને કાનમાં દાખલ કરવામાં આવે અને અંગૂઠાથી કાનનો બહારનો હિસ્સો એટલે કે કાનનાં પાછળનાં ભાગ તરફ મસહ કરો એનાં પછી નાની આંગળીઓ (શહાદત ની આંગળી) કાનોનાં અંદર દાખલ કરો.[૨૦]

عن عمرو بن شعيب عن أبيه عن جده (أي عبد الله بن عمرو بن العاص) قال إن رجلا أتى النبي صلى الله عليه وسلم فقال يا رسول الله كيف الطهور فدعا بماء فى إناء…ثم مسح برأسه وأدخل إصبعيه في أذنيه ومسح بإبهاميه على ظاهر أذنيه وبالسبّاحتين باطن أذنيه (سنن أبي داود رقم ١٣٥) [૨૧]

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન અલ આસ (રદિ.) થી રિવાયત છે કે એક માણસ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયો અને સવાલ કર્યો. એ અલ્લાહ નાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) વુઝૂ નો શું તરીકો છે? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એક વાસણમાં પાણી મંગાવ્યુ પછી પોતાનાં માથાનો મસહ કર્યો અને પોતાની આંગળીઓથી કાનોનાં અંદર નાં ભાગનો મસહ કર્યો. અને પોતાનાં અંગૂઠા વડે કાનોનાં બહારનો ભાગ અને શહાદતની આંગળીઓ વડે કાનોનાં અંદરનાં ભાગનો મસહ કર્યો.

Source: http://ihyaauddeen.co.za/?cat=130


 

 [૧૭]الفصل الثاني في سنن الوضوء … ومنها تخليل الأصابع وهو إدخال بعضها في بعض بماء متقاطر وهذا سنة مؤكدة اتفاقا كذا في النهر الفائق هذا إذا وصل الماء إلى أثنائها وإن لم يصل بأن كانت منضمة فواجب كذا في التبيين ويغنى عنه إدخالها في الماء ولو غير جار والأولى في اليدين التشبيك وفي الرجلين أن يخلل بخنصر يده اليسرى خنصر رجله اليمنى ويختم بخنصر رجله اليسرى كذا في النهر الفائق ويدخل الإصبع من أسفل كذا في المضمرات (الفتاوى الهندية ١/٧)

[૧૮] قال أبو عيسى هذا حديث حسن صحيح

[૧૯] ( ومسح كل رأسه مرة ) مستوعبة فلو تركه وداوم عليه أثم ( وأذنيه ) معا ولو ( بمائه ) (الدر المختار ١/١٢٠)

قال الشامي : قوله ( مستوعبة ) هذا سنة أيضا كما جزم به في الفتح ثم نقل عن القنية أنه إذا داوم على ترك الاستيعاب بلا عذر يأثم قال وكأنه لظهور رغبته عن السنة قال الزيلعي وتكلموا في كيفية المسح والأظهر أن يضع كفيه وأصابعه على مقدم رأسه ويمدهما إلى القفا على وجه يستوعب جميع الرأس ثم يمسح أذنيه بأصبعيه اهـ وما قيل من أنه يجافي المسبحتين والإبهامين ليمسح بهما الأذنين والكفين ليمسح بهما جانبي الرأس خشية الاستعمال فقال في الفتح لا أصل له في السنة لأن الاستعمال لا يثبت قبل الانفصال والأذنان من الرأس (رد المحتار ١/١٢١)

[૨૦] ( ومسح كل رأسه مرة ) مستوعبة فلو تركه وداوم عليه أثم ( وأذنيه ) معا ولو ( بمائه ) (الدر المختار ١/١٢٠)

قال الشامي : قوله ( وأذنيه ) أي باطنهما بباطن السبابتين وظاهرهما بباطن الإبهامين قهستاني قوله ( معا ) أي فلا تيامن فيهما كما سيذكره (رد المحتار ١/١٢١)

حدثنا محمود بن خالد ويعقوب بن كعب الأنطاكي – لفظه – قالا حدثنا الوليد بن مسلم عن حريز بن عثمان عن عبد الرحمن بن ميسرة عن المقدام بن معديكرب قال رأيت رسول الله -صلى الله عليه وسلم- توضأ فلما بلغ مسح رأسه وضع كفيه على مقدم رأسه فأمرهما حتى بلغ القفا ثم ردهما إلى المكان الذى بدأ منه. قال محمود قال أخبرنى حريز.

حدثنا محمود بن خالد وهشام بن خالد المعنى قالا حدثنا الوليد بهذا الإسناد قال ومسح بأذنيه ظاهرهما وباطنهما زاد هشام وأدخل أصابعه فى صماخ أذنيه (سنن أبي داود رقم ١٢٢-١٢٣)

ومن الأدب دلك أعضائه، وإدخال خنصره صماخي أذنيه (الفتاوى الهندية ١/ ٩)

(قوله: ومسح الأذنين) هو سنة مؤكدة ويمسح باطنهما وظاهرهما وهو أن يدخل سبابتيه في صماخيه وهما ثقبا الأذنين ويديرهما في زوايا أذنيه ويدير إبهاميه على ظاهر أذنيه (الجوهرة النيرة ١/ ٦)

[૨૧] قال الشيخ تقي الدين في الإمام: وهذا الحديث صحيح عند من يصحح حديث عمرو بن شعيب عن أبيه عن جده لصحة الإسناد إلى عمرو، انتهى. (نصب الراية رقم٤٠)

أخرجه الأربعة إلا الترمذي وإسناده قوي (الدراية)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …