૧૦) ત્રણ વાર ચેહરો ધોવુ. ચેહરો ધોવાનો તરીકો એ છે કે બન્નેવ હાથોમાં પાણી લેવામાં આવે અને આખો ચેહરો, પેશાનીથી લઈને થોડીનાં નીચે સુઘી અને એક કાનની લવથી બીજા કાનની લવ સુઘી એવી રીતે ઘોવામાં આવે કે પાણી આંખોનાં કિનારા અને કાનની લવથી ચોંટેલી ચામડી સાથે ચેહરાનાં બઘા ભાગ સુઘી પહોંચી જાય.[૧૩]
عن عبد الله بن زيد بن عاصم المازني ثم الأنصاري رضي الله عنه أنه رأى رسول الله صلى الله عليه وسلم توضأ…ثم غسل وجهه ثلاثا (صحيح مسلم رقم ٢٣٦)
હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ (રદિ.) થી રિવાયત છે કે એમણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જોયા કે આપે વુઝૂ ફરમાવ્યુ, પછી પોતાનાં ચેહરાને ત્રણ વખત ધોયું.
૧૧) દાઢીનો ખિલાલ કરવુ, એનો તરીકો એ છે કે ભીની આંગળીઓને દાઢીનાં નીચેથી ઉપરની તરફ ફેરવવુ જોઈએ. ખિલાલ તે માણસ માટે સુન્નત છે કે જેની દાઢી ભરાવદાર હોય, કારણકે વધારે બાલ હોવાનાં કારણએ ચામડી દેખાતી નથી અગર દાઢી હલકી (ભરાવદાર ન હોય) હોય અને ચામડી નજર આવતી હોય, તો આ સુરતમાં દાઢી નો ખિલાલ નહી થશે, બલ્કિ ચેહરાનૂ ધોવુ અને ચામડી સુઘી પાણી પહોંચાડવુ જરૂરી થશે.[૧૪]
عن أنس بن مالك رضى الله عنه أن رسول الله صلى الله عليه وسلم كان إذا توضأ أخذ كفا من ماء فأدخله تحت حنكه فخلل به لحيته وقال هكذا أمرني ربي (سنن أبي داود رقم ١٤٥)[૧૫]
હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે વુઝૂ ફરમાવતા, તો એક હથેળી જેટલું પાણી લેતા અને એને ઠોડીનાં નીચે નાંખતા ત્યાર બાદ એનાથી પોતાની દાઢી નો ખિલાલ કરતા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યું, “મને મારા અલ્લાહ પાકે આજ પ્રમાણે (દાઢીનો ખિલાલ) કરવાનો હુકમ કર્યો છે.”
૧૨) બન્નેવ હાથોને કોણીઓની સાથે ત્રણ વખત ધોવુ, હાથ ધોવાનો તરીકો એ છે કે આંગળીઓથી શરૂ કરીને કોણીઓ સુઘી ધોવુ જોઈએ અગર કોઈ કોણીઓથી ધોવાનુ શરૂ કરે, એટલે કે પેહલા કોણીઓને ધોએ પછી બીજા હિસ્સાઓને અને આંગળીઓને ધોએ તો પણ સહી છે, પણ એવી રીતે ધોવુ મુસ્તહબ તરીકાનાં ખિલાફ છે.[૧૬]
عن عبد الله بن زيد بن عاصم المازنى ثم الأنصاري أنه رأى رسول الله صلى الله عليه وسلم توضأ…ثم غسل وجهه ثلاثا ويده اليمنى ثلاثا والأخرى ثلاثا (صحيح مسلم رقم ٢٣٦)
હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ બિન આસીમ (રદિ.) થી રિવાયત છે કે તેવણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જોયા કે આપે વુઝૂ કર્યું, પછી પોતાના ચેહરાને ત્રણ વખત ઘોયુ અને જમણાં હાથને ત્રણ વખત અને ડાબા હાથને ત્રણ વખત ઘોયા.
Source: http://ihyaauddeen.co.za/?cat=130
[૧૩] ( غسل الوجه ) أي إسالة الماء مع التقاطر ولو قطرة وفي الفيض أقله قطرتان في الأصح ( مرة ) لأن الأمر لا يقتضي التكرار ( وهو ) … ( من مبدأ سطح جبهته ) أي المتوضىء بقرينة المقام ( إلى أسفل ذقنه ) أي منبت أسنانه السفلى ( طولا ) كان عليه شعر أو لا عدل من قولهم من قصاص شعره الجاري على الغالب إلى المطرد ليعم الأغم والأصلع والأنزع ( وما بين شحمتي الأذنين عرضا ) وحينئذ ( فيجب غسل المياقي ) وما يظهر من الشفة عند انضمامها ( وما بين العذار والأذن ) لدخوله في الحد وبه يفتى (الدر المختار ١/٩٥)
( وتثليث الغسل ) المستوعب
قال الشامي : قوله ( وتثليث الغسل ) أي جعله ثلاثا فمجموع الثانية والثالثة سنة واحدة قال في الفتح وهو الحق لكن صحيح في السراج أنهما سنتان مؤكدتان قال في النهر وهو المناسب لاستدلالهم على السنية بأنه عليه الصلاة والسلام لما أن توضأ مرتين مرتين قال هذا وضوء من يضاعف له الأجر مرتين ولما أن توضأ ثلاثا قال هذا وضوئي ووضوء الأنبياء من قبلي فمن زاد على هذا أو نقص فقد تعدى وظلم فجعل للثانية جزاء مستقلا وهذا يؤذن باستقلالها لا أنها جزء سنة حتى لا يثاب عليها وحدها اهـ وقيد بالغسل إذ لا يطلب تثليث المسح كما يأتي قوله ( المستوعب ) فلو غسل في المرة الأولى وبقي موضع يابس ثم في المرة الثانية أصاب الماء بعضه ثم في الثالثة أصاب الجميع لا يكون غسلا للأعضاء ثلاثا حلية عن فتاوي الحجة (رد المحتار ١/١١٨)
عن أبي أمامة وذكر وضوء النبي صلى الله عليه وسلم قال: كان رسول الله صلى الله عليه وسلم يمسح المأقين قال: وقال: الأذنان من الرأس قال سليمان بن حرب: يقولها: أبو أمامة قال قتيبة: قال حماد: لا أدري هو من قول النبي صلى الله عليه وسلم أو من أبي أمامة يعني قصة الأذنين (سنن أبي داود رقم ١٣٤)
[૧૪] ( وتخليل اللحية ) لغير المحرم بعد التثليث ويجعل ظهر كفه إلى عنقه
قال الشامي : قوله (وتخليل اللحية) هو تفريق شعرها من أسفل إلى فوق بحر وهو سنة عند أبي يوسف وأبو حنيفة ومحمد يفضلانه ورجح في المبسوط قول أبي يوسف كما في البرهان شرنبلالية وفي شرح المنية والأدلة ترجحه وهو الصحيح اهـ قال في الحلية والظاهر أن هذا كله في الكثة أما الخفيفة فيجب إيصال الماء إلى ما تحتها اهـ وجزم به الشرنبلالي في متنه قوله ( لغير المحرم ) أما المحرم فمكروه نهر قوله (بعد التثليث) أي تثليث غسل الوجه إمداد … ثم اعلم أن هذا التخليل باليد اليمنى كما صرح به في الحلية وهو ظاهر (رد المحتار ١/١١٧)
[૧૫] سكت عنه، ثم المنذري بعده (مختصر سنن أبي داود ١/٨٥)
سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (١/٢٢١) ، فالحديث حسن عنده.
عن عثمان بن عفان : أن النبي صلى الله عليه وسلم كان يخلل لحيته قال أبو عيسى هذا حديث حسن صحيح (سنن الترمذي رقم ٣١)
[૧૬] ( وغسل اليدين ) أسقط لفظ فرادى لعدم تقييد الفرض بالانفراد ( والرجلين ) الباديتين السليمتين فإن المجروحتين والمستورتين بالخف وظيفتهما المسح ( مرة ) لما مر ( مع المرفقين والكعبين ) (الدر المختار ١/٩٨)
( و ) يسن البداءة بالغسل من ( رؤوس الاصابع ) فى اليدين والرجلين لأن الله تعالى جعل المرافق والكعبين غاية الغسل فتكون منتهى الفعل كما فعله النبى صلى الله عليه وسلم (مراقي الفلاح ص ٧٤)
انظر أيضا حاشية رقم ١٣