૭) જમણાં હાથથી નાકમાં પાણી નાંખવુ અને જો અગર નાક સાફ કરવાની જરૂરત હોય તો ડાબા હાથથી સાફ કરવું.[૯]
عن أبى هريرة رضى الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إذا توضأ أحدكم فليستنشق بمنخريه من الماء ثم لينتثر (صحيح مسلم رقم ٢٣٧)
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે તમારામાંથી કોઈ વુઝૂ કરે, તો નાકનાં અંદર પાણી નાંખે, પછી એને સાફ કરે.”
૮) રોઝાનાં દરમિયાનમાં કુલ્લી અને નાકમાં પાણી નાંખવાથી સાવચેતી રાખો, આ બન્નેવ અમલમાં મુબાલગો(ખોટો સાહસ) ન કરવુ એટલા માટે કે મુબાલગા(ખોટો સાહસ) કરવાનાં કારણે અગર ગળામાં પાણી દાખલ થયુ અથવા નાક ના દ્વારા શરીરમાં દાખલ થયુ, તો રોઝો ટુટી જશે. [૯]
عن لقيط بن سمرة رضى الله عنه قلت يا رسول الله صلى الله عليه وسلم أخبرنى عن الوضوء قال أسبغ الوضوء وخلّل بين الأصابع وبالغ فى الاستنشاق إلا أن تكون صائما (سنن الترمذي رقم ٧٨٨) [૧૦]
હઝરત લકીત બિન સમુરહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી વુઝૂનાં વિષે સવાલ કર્યો, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, “વુઝૂ સારી રીતે કરો, આંગળીઓનાં દરમિયાનમાં ખિલાલ કરો અને નાક માં સારી રીતે પાણી નાંખો પણ જો તમે રોઝાથી હોય (તો નાકમાં પાણી નાંખવામાં મુબાલગો(ખોટો સાહસ) ન કરવું).”
૯) વુઝૂનાં દરમિયાનમાં યા વુઝૂ કરવા પછી નીચેની દુઆ પઢવું.[૧૧]
اَللّٰهُمَّ اغْفِرْ لِيْ ذَنْبِيْ وَوَسِّعْ لِيْ فِيْ دَارِيْ وَبَارِكْ لِيْ فِيْ رِزْقِيْ[૧૨]
“એ અલ્લાહ ! મારા ગુનાહને માફ ફરમાવ, મારા મકાનમાં વુસ્અત(વિસ્ત્રુતી) પૈદા ફરમાવ અને મારી રોઝીમાં બરકત અતા ફરમાવ.”
عن أبي موسى الأشعري رضى الله عنه قال أتيت رسول الله صلى الله عليه وسلم بوَضوء فتوضأ فسمعته يدعو ويقول اللهم اغفر لي ذنبي ووسع لي في داري وبارك لي في رزقي فقلت يا نبي الله سمعتك تدعو بكذا وكذا قال وهل تركن من شيء (الأذكار للإمام النووي ٧٣)
હઝરત અબૂ મૂસા અશઅરી (રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખીદમત માં વુઝૂ માટે પાણી લઈને હાજર થયો, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વુઝૂ ફરમાવ્યુ, મેં સાંભળ્યુ કે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ દુઆ પઢી રહ્યા હતા. તો મેં સવાલ કર્યો, એ અલ્લાહનાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મેં વુઝૂનાં દરમિયાનમાં તમારાથી આ દુઆ સાંભળી. તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો, “શું આ દુઆમાં કોઈપણ પ્રકારની ભલાઈ રહી ગઈ છે? એટલે કે તે દિવસની બઘી નેઅમતોં અને ભલાઈઓ ને શામિલ છે.”
Source: http://ihyaauddeen.co.za/?cat=130
[૯] وعن عائشة رضي الله عنها قالت: قالت كانت يد رسول الله صلى الله عليه وسلم اليمنى لطهوره وطعامه وكانت يده اليسرى لخلائه وما كان من أذى (ابو داود رقم ٣٣)
( و ) يسن ( المبالغة في المضمضة ) وهي إيصال الماء لرأس الحلق ( و ) المبالغة في ( الاستنشاق ) وهي إيصاله إلى ما فوق المارن ( لغير الصائم ) والصائم لا يبالغ فيها خشية إفساد الصوم لقوله عليه الصلاة والسلام بالغ في المضمضة والاستنشاق إلا أن تكون صائما
قال الطحطاوي : قوله ( وهي إيصال الماء لرأس الحلق الخ ) … وفي الإستنشاق أن يجذب الماء بنفسه إلى ما اشتد من أنفه اهـ قال في البحر وهو الأولى والاستنثار مطلوب والإجماع على عدم وجوبه والمستحب أن يستثر بيده اليسرى ويكره بغير يد لأنه يشبه فعل الدابة وقيل لا يكره ذكره البدر العيني والأولى أن يدخل اصبعه في فمه وأنفه قهستاني (حاشية الطحطاوي على مراقي الفلاح ص٧٠)
(والامتخاط باليسرى) لامتهانها (حاشية الطحطاوى ص٧٦)
(ويستنثر ما فيها) أي في الأنف بقوة النفس بيده اليسرى فإن كان بباطنها شيء من الوسخ استعان بخنصر يده فأزال ما فيها (إتحاف السادة المتقين ٢/٣٥٥)
[૧૦] قال أبو عيسى هذا حديث حسن صحيح
سنن أبي داود رقم ١٤٢
[૧૧] قال النووي في الأذكار (ص٧٣) : ترجم ابن السني لهذا الحديث باب ما يقول بين ظهراني وضوئه وأما النسائي فأدخله في باب: ما يقول بعد فراغه من وضوئه، وكلاهما محتمل.
[૧૨] وقد روي النسائي وابن السني في كتابيهما عمل اليوم والليلة بإسناد صحيح عن أبي موسي الأشعري رضي الله عنه قال أتيت رسول الله صلي الله عليه وسلم بوضوء فتوضأ فسمعته يدعو يقول اللهم اغفرلي ذنبي ووسع لي في داري وبارك لي في رزقي فقلت يا نبي الله سمعتك تدعو بكذا وكذا قال وهل تركن من شيئ ترجم ابن السني به باب ما يقول بين طهر إلى وضوئه أما النسائي فأدخله في باب ما يقوله بعد فراغه من وضوئه وكلاهما محتمل كذا في الأذكار (الحلبي الكبيري ص٣٢)