મશવરહનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

મશવરહ એક મોટી વસ્તુ છે, અલ્લાહ ત’આલા નો વ’અ્દહ (વચન) છે કે જ્યારે તમે મશવરહ માટે અલ્લાહ પર ભરોસો રાખીને સારી રીતે દટી ને બેસશો, તો ઉઠવા પહેલાં તમને સીધા રસ્તા ની તૌફીક મળી જશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં-૧૨૬)

Check Also

મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે …