મુસ્લિમના જીવનનો અસલ હેતુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“સમય એક ચાલતી ટ્રેન છે, કલાક, મિનટ અને લમહા (ક્ષણો) જેવા કે તેનાં ડબ્બાવો છે અને આપણા કામકાજો તેમાં બેસવા વાળી સવારીયો છે.

હવે આપણી દુનયવી અને ભૌતિક અપમાનિત કામકાજો એ આપણાં જીવનની ટ્રેનનાં તે ડબ્બાવો પર એવો કબજો કરી લીઘો છે કે તે શરીફ આખિરતનાં કામકાજોને આવવા નથી દેતા.

આપણું કામ આ છે કે સંકલ્પના (ઈરાદો, અઝીમત) કરીને તે ઝલીલ અને ધટિયા કામકાજોની જગ્યાએ તે શરીફ અને ઊંચા કામકાજોને કબજો આપી દે, જે ખુદાને રાઝી કરવા વાળા અને આપણી આખિરતને બનાવવા વાળા છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૩૧)

Source: https://ihyaauddeen.co.za/?p=13118


 

Check Also

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ …