હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“કુફર જડ છે બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર)ની અને ઈસ્લામ જડ છે બઘા સારા શિષ્ટાચાર (વ્યવ્હાર) ની. એટલા માટે કુફરનાં હોવાથી એક મત થવુ અત્યંત અજીબ છે અને ઈસ્લામનાં હોવાથી એક મત ન થવુ (અસહમત થવુ) આશ્ચર્ય જનક છે. આ બન્નેવનું કારણ અમુક વિકૃતિઓ (કારણો) છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૭/૧૯૪)
Source: https://ihyaauddeen.co.za/?p=8750