તજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ

સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?

જવાબ- કુર્આને કરીમને તજવીદની સાથે પઢવુ વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …