ઈમામનાં ગુણો (૨)

સવાલ– એક માણસ હાફિઝે કુર્આન છે, તેનાં બારામાં ખબર છે કે તે ગલત સલત કામોમાં ફસાયેલો છે, પોતાના મામલાતમાં તે ઘણો ઘોકેબાઝ છે અને તે નશા આવર વસ્તુઓને ઈસ્તેમાલ કરે છે, તો શું એવા માણસને ફર્ઝ નમાઝ અથવા તરાવીહની નમાઝનાં માટે ઈમામ બનાવી શકાય?

જવાબ- એવા માણસને ઈમામ નહી બનાવવુ જોઈએ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …