બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૧)

(૧) કઝાએ હાજત એવી જગ્યામાં કરવું, જ્યાં લોકોની નઝર ન પળતી હોય, મતલબ લોગોંની નઝરોથી સંતાઇને કઝાએ હાજત કરવું. [૧]

عن جابر بن عبد الله رضي الله عنهما قال إن النبي صلى الله عليه وسلم كان إذا أراد البراز انطلق حتى لا يراه أحد (سنن أبي داود، الرقم: ۲) [૨]

હઝરત જાબીર (રદિ.) થી રિવાયત છે કે, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) “કઝાએ હાજતના માટે એવી જગ્યા તશરીફ લઈ જતા કે જ્યાં કોઈ ન જોઈ સકતું.”

(૨) એવી જગ્યામાં (ઉદાહરણ તરીકે, ચાલવાની જગ્યા યા લોકોના બેસવાની જગ્યામાં) કઝાએ હાજત ન કરવું, કેમકે એનાંથી બીજાને તકલીફ પહોંચશે. [૩]

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال اتقوا اللعانين قالوا وما اللعانان يا رسول الله صلى الله عليه وسلم قال الذي يتخلى فى طريق الناس أو في ظلهم (مسلم رقم :٢٦٩)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી મરવી છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “બે લઅનત નાં કારણ વાળા કામોંથી બચો.” સહાબએ કીરામ (રદિ.) એ પુછ્યું, “બે લઅનત ના કારણ વાળા કામોં કયા છે ?” હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો, “રસ્તામાં યા છાંયાવાળી જગ્યામાં કઝાએ હાજત કરવું.”

(૩) અગર ઈન્સાની જરૂરત (પેશાબ, પાખાના) ની અસહનીય (સહન નહી થાય તેવી) જરૂરત હોય તેના કારણે ખુલ્લી જગ્યામાં જવુ પડે, તો એવી યોગ્ય જગ્યા શોધવી, જ્યાં કોઈની નઝર ન પડતી હોય અને તે જગહ નરમ હોય જેથી પેશાબનાં છાંટા શરીર પર ન આવે. [૪]

عن أبي موسى رضي الله عنه قال إني كنت مع رسول الله صلى الله عليه وسلم… ثم قال إذا أراد أحدكم أن يبول فليرتد لبوله موضعا (سنن أبي داود، الرقم: ۳) [૫]

હઝરત અબુ મૂસા(રદિ.) ફરમાવે છે કે, હું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથે હતો. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, “જ્યારે તમારામાંથી કોઈ કઝાએ હાજત કરવા ચાહે, તો કઝાએ હાજત માટે યોગ્ય જગ્યા શોઘે.”

Source: http://ihyaauddeen.co.za/?cat=71


[૧] عن عبد الله بن جعفر قال أردفني رسول الله صلى الله عليه وسلم ذات يوم خلفه فأسر إلي حديثا لا أحدث به أحدا من الناس وكان أحب ما استتر به رسول الله صلى الله عليه وسلم لحاجته هدف أو حائش نخل قال ابن أسماء في حديثه يعني حائط نخل (صحيح مسلم ، الرقم: ۳٤۲)

المستنجي لا يكشف عورته عند أحد للإستنجاء فإن كشفها صار فاسقا لأن كشف العورة حرام ومرتكب الحرام فاسق (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٤۹)

المستنجي لا يكشف عورته عند أحد للإستنجاء فإن كشفها صار فاسقا لأن كشف العورة حرام ومرتكب الحرام فاسق (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٤۹)

[૨] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (١/٢٠٠) فالحديث حسن عنده

عن المغيرة بن شعبة رضي الله عنه قال كنت مع النبي صلى الله عليه وسلم في سفر فأتى النبي صلى الله عليه وسلم حاجته فأبعد في المذهب قال وفي الباب عن عبد الرحمن بن أبي قراد وأبي قتادة وجابر ويحيى بن عبيد عن أبيه وأبي موسى وابن عباس وبلال بن الحرث قال أبو عيسى هذا حديث حسن صحيح (سنن الترمذي، الرقم: ٢٠)

[૩] ويكره البول والغائط في الماء جاريا كان أو راكدا ويكره على طرف نهر أو بئر أو حوض أو عين أو تحت شجرة مثمرة أو في زرع أو في ظل ينتفع بالجلوس فيه ويكره بجنب المساجد ومصلى العيد وفي المقابر وبين الدواب وفي طرق المسلمين (الفتاوى الهندية ١/٥٠)

[૪] فإذا أراد أن يبول وكانت الأرض صلبة دقها بحجر أو حفر حفيرة حتى لا يترشرش عليه البول (الفتاوى الهندية ۱/۵۰)

[૫] وقد روى الحاكم مثل هذا فى المستدرك (۳/۵۲۸) وقال هذا حديث صحيح الإسناد ولم يخرجاه وأقره الذهبي فى التلخيص

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …