સદકએ ફિત્ર વાજીબ થવા બાલ માલ બરબાદ થઈ જવો

સવાલ– જો કોઈ માણસે સદકએ ફિત્ર અદા ન કર્યો હોય અને તેનો બઘો માલ બરબાદ થઈ જાય, તો શું સદકએ ફિત્રનો વુજૂબ તેનાં ઝિમ્મેથી સાકિત થઈ જશે?

જવાબ- નહી, સદકએ ફિત્રનો વુજૂબ તેનાં ઝિમ્મેથી સાકિત નહી થશે. તેનાં પર વાજીબ છે કે તે પોતાનો સદકએ ફિત્ર અદા કરે જ્યારે તેને પૈસા મલે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …