બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)

(૧) આ વાતનું ખુ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.[૧]

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول (سنن ابن ماجة، صـ ۲۹) [૨]

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી મરવી છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ “કબ્રમાં સામાન્ય તોર પર અઝાબ પેશાબ (નાં છાંટાથી ન બચવાના કારણે) થી થાય છે.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=71


 

[૧] والتطهير إما إثبات الطهارة بالمحل أو إزالة النجاسة عنه ويفترض فيما لا يعفى منها وقد ورد أن أول شيء يسأل عنه العبد في قبره الطهارة وأن عامة عذاب القبر من عدم الاعتناء بشأنها والتحرز عن النجاسة خصوصا البول

قال الطحطاوي قوله (خصوصا البول) فإنه ورد فيه استنزهوا من البول فإن عامة عذاب القبر منه وورد أن عذاب القبر من أشياء ثلاثة الغيبة والنميمة وعدم الاستنزاه من البول وقوله خصوصا مفعول مطلق والبول مفعول به أي أخص البول بأن عامة عذاب القبر منه خصوصا (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ١٥٢)

[૨] قال العلامة البوصيري فى زوائد ابن ماجة (٨١) هذا إسناد صحيح رجاله عن آخرهم محتج بهم فى الصحيحين

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …