ગૈર ઈસ્લામિક દેશમાં ગૈર મુસ્લિમ માણસને સદકએ ફિત્ર આપવુ

સવાલ– જો કોઈ માણસ ગૈર ઈસ્લામી દેશમાં ગરીબ માણસને સદકએ ફિત્ર અદા કરે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

જવાબ- નહી, તેનો સદકએ ફિત્ર અદા નહી થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ

સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, …