ઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિમ ગરીબ માણસને સદકએ ફિત્ર આપવુ

સવાલ– જો કોઈ માણસ ઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિ માણસ (ઝિમ્મી) ને સદકએ ફિત્ર આપે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

જવાબ- હાં, તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …