વધારે ઘરનાં માલિક પર સદકએ ફિત્ર

સવાલ– એક માણસની પાસે એક વધારાનું ઘર છે જેમાં તે નથી રેહતો, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …