સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

જવાબ- જો તે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો સુન્નત એઅતેકાફ ટૂટી જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source:
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી