એઅતેકાફની હાલતમાં કઝાયે હાજત પછી ગુસલ કરવુ

સવાલ– જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને કઝાયે હાજત બાદ તે તેજ જગ્યાએ જલદી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ ગયો, તો શું તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે?

જવાબ-નહીં, તેનો સુન્નત એઅતેકાફ નહી ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફજરની સુન્નતોની કઝા

સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર …