એઅતેકાફનાં દરમિયાન હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ માણસ સુન્નત એતેકાફમાં બેસેલો હોય, તો શું તેનાં માટે જાઈઝ છે કે ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી બાહર નિકળીને હાથ ઘુવે?

જવાબ- હાથ ઘોવા માટે તે મસ્જીદથી બાહર નહી નિકળી શકે છે, જો મોઅતકિફ હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો સુન્નત એઅતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફજરની સુન્નતોની કઝા

સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર …