રમઝાનનાં મહીનામાં સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– શું રમઝાનનાં મહીનાનાં દરમિયાન સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે?

જવાબ-રમઝાનનાં મહીનાનાં દરમિયાન સદકએ ફિત્ર અદા કરવુ જાઈઝ છે

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો …