તરાવીહની નમાઝની રકાતોની સંખ્યા

સવાલ– કુર્આનો હદીષનાં નુસૂસ (અંશો) નાં અનુસાર તરાવીહની નમાઝમાં કેટલી રકતો છે?

જવાબ- તરાવીહની નમાઝમાં વીસ રકાતો છે. તેનાં પર સહાબએ કિરામ (રદિ.)નો ઈજમાઅ (સર્વસંમતિ) થઇ ચુક્યો છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/28330

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …