સવાલ– શું જાયદાદ (મિલકત) અને ફ્લેટ વગૈરહ પર ઝકાત ફર્ઝ છે?
જવાબ- જે મિલકત વેચવાની નિય્યતથી ખરીદવામાં ન આવી હોય, તેના પર ઝકાત ફર્ઝ નહીં થશે, માણસ માત્ર મિલકતથી મળેલા ભાડા (પૈસા) પર ઝકાત અદા કરશે.
અલબત્તા જે મિલકત વેચવાની નિય્યતથી ખરીદવામાં આવી હોય, તો તે મિલકતની કિંમત પર ઝકાત અદા કરેગા.
નોટ:- મિલકત ની કિંમત થી મુરાદ મિલકત ની બજારની કિંમત છે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
وفى الخانية ولو اشترى قدورا من صفر يمسكها ويؤاجرها لا تجب فيها الزكاة كما لا تجب فى بيوت الغلة (الفتاوى التاتارخانية ۱٦۹/۳)
و فى الكبرى إذا اشترى دارا أو عبدا للتجارة فآجره خرج من أن يكون للتجارة لأنه لما آجره فقد قصد الغلة فخرج عن حكم التجارة (الفتاوى التاتارخانية ۱٦۷/۳)
فلا زكاة على مكاتب ولا فى مرهون ومديون للعبد بقدر دينه ولا فى ثياب البدن واثاث المنزل ودور السكنى ونحوها
قال العلامة الطحطاوي – رحمه الله -: (قوله وأثاث المنزل) اى أمتعة البيت من نحو أبسطة و أكسية كذا فى الجلالين (قوله ونحوها) كحوانيت وخانات يستغلها (حاشية الطحطاوي على الدر المختار ۱/۳۹۲)
رجل اشترى عبدا للتجارة فآجره أو دارا فآجرها خرج العبد والدار من أن يكون للتجارة لأنه لما آجرهما فقد قصد الغلة فخرج من حكم التجارة (التجنيس والمزيد ۲/۳٠۱)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/71