મદદનો આધાર

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા સબર કરો અને મોમિન તો ક્યારેય પણ હકિકતમાં નાકામયાબ થતા જ નથી એવુ કે જાણે દેખીતી રીતે નાકામ થઈ ગયા. એટલા માટે આખિરતનો અજર તો દરેક સમયે હાસિલ થશે જે દરેક મુસલમાનનો મકસદ છે. ” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૭/૨૩૬)

Source: https://ihyaauddeen.co.za/?p=12257


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …