શેતાનનાં વસવસાને અવગણવુ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

“એક સાહબને જેવણ વસાવિસમાં મુબ્તલા(પિડાતા) હતા. સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે શૈતાનને ભગાવવાની તદબીર આ છે કે હિમ્મતથી તેનો મુકાબલો કરો અને મુકાબલો આજ છે કે તેની તરફ ઘ્યાન ન કરો, જેવી રીતે કૂતરાને કુટ કહો કૂતરો ભોંકે છે, ભોંકવા દો. ભગાવવાથી હજી વધારે ભોંકશે.” ‎(મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૭/૨૧૦)

Source: https://ihyaauddeen.co.za/?p=8446


 

Check Also

મુસલમાન ની સહી સોચ

હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ …