નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૫

જલસો

‎(૧) જલસામાં પોતાની હથેળીને પોતાની જાંઘ પર એવી રીતે મુકો કે આંગળીઓનાં ‎પોરા ઘુંટણોનાં કિનારા પર હોય.‎[૧] ‎ ‎

‎(૨) આગળીઓને તેની અસલી હયઅત(પ્રાકૃતિક હાલત) પર રાખો(ન તો તેને લિલાવે અને ન ‎અલગ કરે). [૨]

‎(૩) જલસાની હાલતમાં પોતાની નજર સીનાનાં નિચલા ભાગ અને ગોદનાં દરમિયાન ‎રાખો.‎ [૩]‎ ‎

‎(૪) જમણો પગ એવી રીતે ઊભો રાખો કે તેની આંગળીઓ કિબ્લાનાં રૂખની તરફ હોય.‎ [૪]

‎(૫) ડાબો પગ જમીન પર ફેલાવીને રાખો અને તેના પર બેસી જાવો. પ્રયત્ન કરો કે ડાબા પગની ‎આંગળીઓ જમણા પગને અડકે એવી રીતથી કે ડાબા પગની આંગળીઓ કિબ્લાનાં રૂખની તરફ હોય.‎ [૫]

‎(૬) જલસાની હાલતમાં એવી રીતે બેસે કે આખુ શરીર ઈત્મીનાન થી હોય, પછી બીજા સજદામાં જાવો. [૬]‎ ‎ ‎

‎(૭) તકબીર કહો અને પછી બીજા સજદામાં જાવો.‎‎ [૭]


[૧] (ويضع يمناه على فخذه اليمنى ويسراه على اليسرى ويبسط أصابعه) مفرجة قليلا (جاعلا أطرافها عند ركبتيه) ولا يأخذ الركبة هو الأصح لتتوجه للقبلة (الدر المختار ۱/۵٠۸)

[૨] (ولها آداب) … (نظره إلى … حجره حال قعوده …)

قال العلامة ابن عابدين رحمه الله (قوله وإلى حجره) بكسر الحاء والجيم والراء المهملة ما بين يديك من ثوبك قاموس وقال أيضا الحجر مثلثة المنع وحضن الإنسان والمناسب هنا الأول لأنه فسر الحضن بما دون الإبط إلى الكشح أو الصدر والعضدان وفسر الكشح بما بين الخاصرة إلى الضلع الجنب واستظهر في العزمية ضبطه بضم ففتح فزاي معجمة جمع حجزة وهي معقد الإزار ولا يخفى بعده (رد المحتار ۱/٤۷۸)

[૩] (ولها آداب) … (نظره إلى … حجره حال قعوده …)

قال العلامة ابن عابدين رحمه الله (قوله وإلى حجره) بكسر الحاء والجيم والراء المهملة ما بين يديك من ثوبك قاموس وقال أيضا الحجر مثلثة المنع وحضن الإنسان والمناسب هنا الأول لأنه فسر الحضن بما دون الإبط إلى الكشح أو الصدر والعضدان وفسر الكشح بما بين الخاصرة إلى الضلع الجنب واستظهر في العزمية ضبطه بضم ففتح فزاي معجمة جمع حجزة وهي معقد الإزار ولا يخفى بعده (رد المحتار ۱/٤۷۸)

[૪] (… يفترش) الرجل (رجله اليسرى) فيجعلها بين أليتيه (ويجلس عليها وينصب رجله اليمنى) (الدر المختار ۱/۵٠۸)

[૫] (ويوجه أصابعه) في المنصوبة (نحو القبلة) هو السنة في الفرض والنفل

قال العلامة ابن عابدين رحمه الله (قوله في المنصوبة) أي الأصابع الكائنة في الرجل المنصوبة قال في السراج يعني رجله اليمنى لأن ما أمكنه أن يوجهه إلى القبلة فهو أولى اهـ وصرح بأن المراد اليمنى في المفتاح والخلاصة والخزانة فقوله في الدرر رجليه بالتثنية فيه إشكال لأن توجه أصابع اليسرى المفترشة نحو القبلة تكلف زائد كما في شرح الشيخ إسماعيل لكن نقل القهستاني مثل ما في الدرر عن الكافي والتحفة ثم قال فيوجه رجله اليسرى إلى اليمنى وأصابعها نحو القبلة بقدر الاستطاعة اهـ تأمل (رد المحتار ۱/۵٠۸)

[૬] (ويجلس بين السجدتين مطمئنا) لما مر (الدر المختار ۱/۵٠۵)

[૭] (ويكبر ويسجد) ثانية (مطمئنا ويكبر للنهوض) على صدور قدميه (بلا اعتماد وقعود) استراحة ولو فعل لا بأس ويكره تقديم إحدى رجليه عند النهوض (الدر المختار ۱/۵٠٦)

۱/۵٠۵)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …