શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એક વખત ઇરશાદ ફરમાવ્યું: જો કોઈ શખ્સ કોઈના દરવાજા પર જઈને (ખાદિમ તરીકે) પડી રહે, તો તે ભૂખ્યો તો રહેવાનો નથી. કૂતરો પણ જો કોઈના દરવાજા પર જઈને ભસે, તો તેને પણ કંઈક ને કંઈક નાખી જ દે. તો જે માલિકના દરવાજા પર જઈને …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી