હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહે એક વાર ઇરશાદ ફરમાવ્યું: “હું ન તો તકબ્બુર (મોટાઈ મારવી) ને પસંદ કરું છું અને ન એવી તવાઝુ (નમ્રતા) ને પસંદ કરું છું, જેમાં ઝિલ્લત (અપમાન કે હીનતા) હોય. અહીં ન મુતકબ્બિરો (તકબ્બુર કરનારાઓ)નો ગુઝર છે અને ન એવા તવાઝુ કરનાર ને જગ્યા …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી