સવાલ: વુઝૂ કરતી વખતે જો કોઈનું વુઝૂ તૂટી જાય (જેમ કે હવા નીકળવાથી અથવા ઊલટી થવાથી), તો શું તેણે શરૂઆતથી નવું વુઝૂ કરવું પડશે, કે પછી તે વુઝૂના જે અંગને ધોઈ રહ્યો હતો ત્યાંથી જ આગળ પૂરું કરશે? જવાબ: તેના માટે ફરીથી નવેસરથી વુઝૂ કરવું જરૂરી રહેશે. ફકત અને અલ્લાહ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી