(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) આપવામાં આવે અને તેમની સાથે હમદર્દી તથા ભલાઈવાળો વ્યવહાર કરવામાં આવે. તેની રીત એ છે કે મય્યિતના ઘરવાળાઓની હાજરીમાં મય્યિત માટે દુઆ કરવામાં આવે. આ જ રીતે મય્યિતના ઘરવાળાઓ માટે પણ દુઆ કરવામાં આવે કે …
اور پڑھوMonthly Archives: November 2026
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રઝિયલ્લાહુ અન્હુનો અઝીમ ઇલ્મ
قال التابعي الجليل مسروق رحمه الله: لقد جالست أصحاب محمد صلى الله عليه وسلم، فوجدتهم كالإخاذ (الذي يروي غُلّة الناس). فالإخاذ يروي الرجل، والإخاذ يروي الرجلين، والإخاذ يروي العشرة، والإخاذ يروي المائة، والإخاذ لو نزل به أهل الأرض لأصدرهم، فوجدت عبد الله بن مسعود من ذلك الإخاذ (أي: يروي علمُه …
اور پڑھوવુઝૂ દરમિયાન વુઝૂ તૂટવાનો મસલો
સવાલ: વુઝૂ કરતી વખતે જો કોઈનું વુઝૂ તૂટી જાય (જેમ કે હવા નીકળવાથી અથવા ઊલટી થવાથી), તો શું તેણે શરૂઆતથી નવું વુઝૂ કરવું પડશે, કે પછી તે વુઝૂના જે અંગને ધોઈ રહ્યો હતો ત્યાંથી જ આગળ પૂરું કરશે? જવાબ: તેના માટે ફરીથી નવેસરથી વુઝૂ કરવું જરૂરી રહેશે. ફકત અને અલ્લાહ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી