Monthly Archives: November 2026

ચાર રકાતની નિય્યત કરવી અને પછી બે રકાત પર સલામ ફેરવવું

સવાલ: એક શખ્સે અસરની નમાઝ પહેલાં ચાર રકાત સુન્નતે-ગૈર-મુઅક્કદહ પઢવાનું શરૂ કર્યું; પરંતુ જમાત શરૂ થવાના કારણે ચાર રકાત પઢવાના બદલે ફક્ત બે જ રકાત પઢી, તો શું તેના પર એ જરૂરી છે કે ફર્ઝ બા-જમાત નમાઝ પછી આ ચાર રકાતો અદા કરે? જવાબ: આ બે રકાતો દુરુસ્ત છે અને …

اور پڑھو

દરેક કામ માટે હદ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: જ્યાં સુધી માણસ દીનનો પાબંદ ન હોય, તેની કોઈ પણ વાતનો એ’તિબાર (ભરોસો) ન કરી શકાય, કારણ કે તેનું કોઈ પણ કામ હદની અંદર તો હશે જ નહીં. જો દોસ્તી હશે તો તે પણ હદ બહારની હશે, અને દુશ્મની …

اور پڑھو

દુરૂદ-શરીફ તઝ્કિયહ્-એ-નફ્સનો (નફ્સને પાક-સાફ કરવાનો) એક ઝરિયો

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال صلوا علي فإنها زكاة لكم واسألوا الله لي الوسيلة فإنها درجة في أعلى الجنة لا ينالها إلا رجل وأرجو أن أكون أنا هو (مسند أحمد رقم ٨٧٧٠)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે...

اور پڑھو

હઝરત મુઅ઼ાઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ (મહાન/જબરદસ્ત) ઇલ્મ

أثنى رسول الله صلى الله عليه وسلم على سيدنا معاذ بن جبل رضي الله عنه فقال: وأعلمهم (أي: أمتي) بالحلال والحرام معاذ بن جبل (سنن الترمذي، الرقم: ٣٧٩٠) એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત મુઅ઼ાઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના વખાણ કરતા ફરમાવ્યું: “મારી ઉમ્મતમાં હલાલ અને હરામ વિશે સૌથી વધુ …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના હકો – ૪

​દુરૂદો-સલામ મોકલવાની ફરજ ​હાફિઝ ઇઝ્ઝુદ્દીન ઇબ્ને-અબ્દુસ્સલામ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહની વાત ​હાફિઝ ઇઝ્ઝુદ્દીન ઇબ્ને-અબ્દુસ્સલામ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહ ફરમાવે છે: “આપણું દુરૂદ હઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે સિફારિશ નથી? એટલા માટે કે આપણા જેવા લોકો હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે શું સિફારશ કરી શકીએ? પરંતુ વાત એ છે કે અલ્લાહ જલ્લ શાનુહુએ આપણને મોહસિન …

اور پڑھو

ખરો કંજુસ

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

اور پڑھو

સૂરહ ફાતિહાની તફસીર

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ‎(۱)‏ الرَّحْمَٰنِ الرَّحِيمِ ‎(۲)‏ مَالِكِ يَوْمِ الدِّينِ ‎(۳)‏ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (٤) اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (۵)‏ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ (٦) غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (۷) તમામ તારીફો અલ્લાહ માટે છે, જે તમામ જહાંનો રબ છે (૧) જે મોટો મહેરબાન, નિહાયત રહમવાળો છે (૨) જે રોઝે-જઝા (બદલાના દિવસ)નો માલિક છે (૩) અમે તારી જ …

اور پڑھو

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની નજરમાં હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ મકામ

كتب سيدنا عمر رضي الله عنه إلى أهل الكوفة: إني قد بعثت عمار بن ياسر أميرا، وعبد الله بن مسعود معلما ووزيرا (لسيدنا عمار رضي الله عنه) ، وهما من النجباء من أصحاب رسول الله صلى الله عليه وسلم من أهل بدر، فاقتدوا بهما، وأطيعوا واسمعوا قولهما، وقد آثرتكم (أهل …

اور پڑھو

તકબ્બુર અને બનાવટી તવાઝુમાં સૂરત-એ-એતિદાલ (મધ્યમ માર્ગ)

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહે એક વાર ઇરશાદ ફરમાવ્યું: “હું ન તો તકબ્બુર (મોટાઈ મારવી) ને પસંદ કરું છું અને ન એવી તવાઝુ (નમ્રતા) ને પસંદ કરું છું, જેમાં ઝિલ્લત (અપમાન કે હીનતા) હોય. અહીં ન મુતકબ્બિરો (તકબ્બુર કરનારાઓ)નો ગુઝર છે અને ન એવા તવાઝુ કરનાર ને જગ્યા …

اور پڑھو

રોશનીના પેપરમાં દુરુદ શરીફ લખવો

عن علي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة خلقوا من النور لا يهبطون إلا ليلة الجمعة ويوم الجمعة بأيديهم أقلام من ذهب ودويّ من فضّة وقراطيس من نور لا يكتبون إلا الصلاة على النبي صلى الله عليه وسلم  أخرجه الديلمي وسنده ضعيف …

اور پڑھو