Daily Archives: October 25, 2026

હદિયા, સદકા અને કરઝના અઝીમ ફઝાઈલ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ વાર ફરમાવ્યું: લોકોને હદિયા, સદકા અને કરઝ (ઉધાર) આપવાના ફઝાઈલ સહાબા રઝ઼િયલ્લાહુ ત’આલા અન્હુમના કિસ્સાઓથી સમજાવવા જોઈએ. સહાબા રઝ઼િયલ્લાહુ ત’આલા અન્હુમ પોતે મજૂરી કરીને પણ સદકો કરતા હતા. તેમનામાં ફકત માલદાર લોકો જ સદકો નહોતા કરતા, ગરીબો પણ મજૂરી કરીને કંઈક ને …

اور پڑھو