Monthly Archives: October 2026

સૂરહ ફાતિહાની તફસીર

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ‎(۱)‏ الرَّحْمَٰنِ الرَّحِيمِ ‎(۲)‏ مَالِكِ يَوْمِ الدِّينِ ‎(۳)‏ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (٤) اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (۵)‏ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ (٦) غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (۷) તમામ તારીફો અલ્લાહ માટે છે, જે તમામ જહાંનો રબ છે (૧) જે મોટો મહેરબાન, નિહાયત રહમવાળો છે (૨) જે રોઝે-જઝા (બદલાના દિવસ)નો માલિક છે (૩) અમે તારી જ …

اور پڑھو

જુમાના દિવસે કસરત દુરૂદ શરીફની

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود#١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

اور پڑھو

સામાનની કિંમત નક્કી (ફિક્સ) કર્યા વગર ખરીદ-વેચાણનો હુકમ

સવાલ: હું મારા દોસ્ત પાસે કંઈક ખરીદવા ગયો હતો. તેણે મને સામાન આપી દીધો અને મને કહ્યું કે પછી તે મારી સાથે કિંમત અંગે વાત કરશે. આ ખરીદ-વેચાણનો શરઈ હુકમ શું છે? જો આ ખરીદ-વેચાણ દુરુસ્ત નથી, તો તેને ઠીક કરવાનો શું તરીકો છે? જવાબ: ખરીદ-વેચાણ સહી થવા માટે એક …

اور پڑھو

હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇલ્મે-દીનને ફેલાવવું

لما دخل سيدنا علي رضي الله عنه الكوفة وشاهد علم أهلها، قال: أصحاب عبد الله سرج هذه القرية (في نشر علم الدين وإرشاد الناس) (الطبقات الكبرى ٦/٩٠) જ્યારે હઝરત અલી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કૂફા શહેરમાં દાખલ થયા અને ત્યાંના રહેવાસીઓના ઇલ્મને જોયો, તો તેમણે ફરમાવ્યું: “અબ્દુલ્લાહ (બિન-મસઊ઼દ)ના તમામ શાગિર્દો આ શહેરના …

اور پڑھو

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મહોબ્બત

قال سيدنا عمرو بن العاص رضي الله عنه: سأحدثك برجلين (معينين) مات رسول الله صلى الله عليه وسلم وهو يحبهما عبد الله بن مسعود وعمار بن ياسر (مسند أحمد، الرقم: ١٧٨٠٧) એક વખત હઝરત અમ્ર બિન-આસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ એક શખ્સથી ફરમાવ્યું: “હું તમને બે એવી ખાસ શખ્સિયતો વિશે જણાવું છું …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો – ૨

મજબૂત ઈમાન અને મુકમ્મલ યકીનનો ફરીઝો બીજો ફરીઝો એ છે કે આપણે નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર પૂરૂં ઈમાન રાખીએ અને જે કંઈ આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે આપણને બતાવ્યું છે, આપણે આપણા દિલથી તેને કબૂલ કરીએ. કુરેશના ઘણા લોકો એવા હતા જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી સાચી મહોબ્બત કરતા …

اور پڑھو

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના મોંથી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના અઝીમ ઇલ્મની તારીફ

في إحدى المرّات، سُئل سيّدنا عمر رضي الله عنه عن مسألة، وكان سيّدنا عبد الله بن مسعود رضي الله عنه جالسًا عنده. فالتفت سيّدنا عمر رضي الله عنه إليه، وطلب منه أن يُجيب عن تلك المسألة. فلمّا أجاب سيّدنا عبد الله بن مسعود رضي الله عنه، أقرّ سيّدنا عمر رضي …

اور پڑھو

ગુલામોને આઝાદ કરવા કરતાં અફઝલ

عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام على النبي صلى الله عليه وسلم أفضل من عتق الرقاب وحبّ رسول الله صلى الله عليه وسلم أفضل من مهج الأنفس أو قال: من ضرب السيف في سبيل الله (رواه …

اور پڑھو

તાઝિયત (દિલાસો આપવા)ની સુન્નતો અને આદાબ – ૨

(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) આપવામાં આવે અને તેમની સાથે હમદર્દી તથા ભલાઈવાળો વ્યવહાર કરવામાં આવે. તેની રીત એ છે કે મય્યિતના ઘરવાળાઓની હાજરીમાં મય્યિત માટે દુઆ કરવામાં આવે. આ જ રીતે મય્યિતના ઘરવાળાઓ માટે પણ દુઆ કરવામાં આવે કે …

اور پڑھو

કસ્ટમર પોતાનાં પૈસા કે ખરીદેલો સામાન ભૂલી જાય તો

સવાલ: હું એક દુકાનમાં કામ કરું છું. ક્યારેક એવું બને છે કે કોઈ કસ્ટમર પોતાના પૈસા ભૂલી જાય છે અને ક્યારેક પોતાનો ખરીદેલો સામાન ભૂલી જાય છે. આવી હાલતમાં તેના પૈસા અને ખરીદેલા સામાન સાથે શું કરવું જોઈએ? જવાબ: જો કોઈ વ્યક્તિ પોતાના પૈસા અથવા ખરીદેલો સામાન દુકાનમાં ભૂલી જાય, …

اور پڑھو