Daily Archives: September 19, 2026

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો

આપણે આપણી જિંદગીમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાનો નો જાયઝો લઈએ, તો આપણી જાણમાં આવશે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાન આપણા પર એટલા બધા વધારે છે કે આપણા પર વાજિબ છે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો શુક્રિયા અદા કરીએ. હકીકત એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો …

اور پڑھو